MenuDekho

MenuDekho, Rajkot — photo 1 of 2
1 / 2

આપવામાં આવતી સેવાઓ

QR code menuDigital menu3D & AR dish viewMenu in English, Hindi & GujaratiTable orderingKitchen & waiter screensCall a waiter buttonMenu analyticsUPI paymentsFree 30-day trialFreeStarter plan₹199/monthStandard plan₹299/monthPremium plan₹399/monthRestaurant plan₹599/month
  • Free 30-day trial — Every feature on, no card needed
  • Starter plan — Digital menu, photos and QR code
  • Standard plan — Starter + analytics and call-a-waiter button
  • Premium plan — Standard + 3D & AR dish views and priority support
  • Restaurant plan — Premium + table ordering, kitchen & waiter screens, UPI payments

MenuDekho

💻 આઈટી અને સોફ્ટવેર

Online service (no walk-in office)

Rajkot, Gujarat 360001

MenuDekho makes digital QR code menus for restaurants, cafes, bakeries and food shops. Customers scan the code on the table and the whole menu opens in their phone's browser, with photographs, prices and dishes they can turn around in 3D or see in AR. There is no app to install. Menus can be in English, Hindi and Gujarati, a price change shows on every table at once, and table ordering sends each order to the kitchen screen with the table number. Setup is remote and often takes under 30 minutes. Every plan starts with a free 30-day trial; paid plans run from ₹199 to ₹599 per restaurant per month, with no commission on orders. MenuDekho રેસ્ટોરન્ટ, કાફે, બેકરી અને ફૂડ શોપ માટે QR કોડ ડિજિટલ મેનુ બનાવે છે. ગ્રાહક ટેબલ પરનો કોડ સ્કેન કરે એટલે ફોટા, ભાવ અને 3D/AR માં વાનગીઓ સાથે આખું મેનુ ફોનના બ્રાઉઝરમાં ખૂલે છે, કોઈ એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી. મેનુ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં રાખી શકાય, ભાવ એક જગ્યાએ બદલો તો બધા ટેબલ પર બદલાઈ જાય, અને ટેબલ પરથી આપેલો ઓર્ડર ટેબલ નંબર સાથે કિચન સ્ક્રીન પર પહોંચે છે. સેટઅપ ઓનલાઇન થાય છે, મોટે ભાગે 30 મિનિટમાં. દરેક પ્લાનમાં 30 દિવસ ફ્રી ટ્રાયલ છે; પછી ₹199 થી ₹599 પ્રતિ મહિને, ઓર્ડર પર કોઈ કમિશન નહીં.

Map of Online service (no walk-in office)

શું આ મદદરૂપ હતું?